+ બનાવો તમારી કોર્પોરેટ કંપની ની ડોક્યુમેન્ટરી +
+ બનાવો તમારી કોર્પોરેટ કંપની ની ડોક્યુમેન્ટરી +

"બનાવો તમારી કોર્પોરેટ કંપની નો ડોક્યુમેન્ટરી વિડીયો"..
જેનાથી ઇન્ડિયા માર્ટ અથવા સોશ્યિલ મીડિયા થી આવતી બધીજ લીડ્સ ને 3-5 મિનિટ નો ડોક્યુમેન્ટરી
વીડિઓ મોકલો તો 10-20% સેલ્સ વધે છે.
🔊 Wait to load a Video & Click on Unmute and Watch this Video
100+ ડોક્યુમેન્ટરી વિડિઓ બનાવાનો અનુભવ. 👇
શા માટે ડોક્યુમેન્ટરી વિડિઓ બનાવો જોઈએ?
કંપની ની ઓથેન્ટીસીટી વધી જાય છે.
આ પ્રકારના વિડિઓ થી કંપનીઓને તેમની વાસ્તવિક સ્ટોરી, કામ ની પ્રક્રિયાઓ લોકોને પ્રેઝન્ટ થાય છે. આ કંપનીના વાસ્તવિક મૂલ્યો અને તેના મિશન પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવીને વિશ્વાસ બનાવે છે.
બ્રાન્ડ ઓળખને મજબૂત બનાવે છે.
કંપનીના અનોખા પાસાઓને હાઈલાઈટ કરીને-જેમ કે તેનો ઈતિહાસ, સંસ્કૃતિ અથવા ઈનોવેશન-ડોક્યુમેન્ટરી વિડીયો બ્રાન્ડની ઈમેજને મજબૂત બનાવી શકે છે અને તેને બિઝનેસ ને અગ્રણી તરીકે સ્થાન આપી શકે છે.
ગ્રાહકો સાથે ઇમોશનલ રિલેશન બનાવે છે.
સારી રીતે બનાવેલ ડોક્યુમેન્ટરી વિડિઓ લાગણીઓ જગાડી શકે છે, જે કંપનીને વધુ સંબંધિત અને યાદગાર બનાવે છે. તે બ્રાંડનું માનવીકરણ કરે છે, વ્યવસાય પાછળના લોકો અને વાર્તાઓ દર્શાવે છે.
ગ્રાહકોને શિક્ષિત કરે છે.
આ વિડિયો ઉત્પાદન ની પ્રક્રિયાઓ, ઉત્પાદનો અથવા સેવાઓને આકર્ષક અને સચોટ રીત થી સમજાવી શકે છે, જે ગ્રાહકોને કંપનીની ઓફરને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ને હાઇલાઇટ કરે છે.
કંપનીઓ તેમની પ્રતિષ્ઠા અને વિશ્વાસપાત્રતા વધારવા, સમાજ, પર્યાવરણીય પ્રયાસો અથવા સમુદાયની સંડોવણી પર તેમની અસર દર્શાવવા માટે આ વીડિયોનો ઉપયોગ કરી શકે છે.
માર્કેટિંગ અને પીઆરમાં વધારો કરે.
આ વિડિયો એ માર્કેટિંગ અભિયાન માટે શક્તિશાળી સાધનો છે, કારણ કે તે સોશિયલ મીડિયા, વેબસાઇટ્સ અને ઇવેન્ટ્સમાં શેર કરી શકાય છે, અવેરનેસ અને જોડાણ બનાવે છે.
અમારા બનાવેલા વિડીયો જોઈને જેમાં ડોક્યુમેન્ટરી કેવી બનાવી જોઈએ એની પુરી જાણકારી મળશે.
Diamonds are forever, but the journey to brilliance begins now. This captivating documentary takes you behind the scenes at Godiam, a renowned real diamond jewellery business.
This documentary dives into the inspiring work of an NGO dedicated to two important causes. Protecting Cows' Well-Being - Witness their efforts to ensure humane treatment and a better life for cows. Supporting Elders.
We built a corporate video to introduce Armima, a premium saree business started by two brothers with a love of fashion and a commitment to excellence; high-quality, set out to build a brand of beautifully designed sarees that are both affordable and accessible.
A Revolution in Sweets: The Story of We Make Sweets & Snacks. Step into the world of We Make Sweets & Snacks, where tradition meets innovation to create sweets that are not just delicious but truly healthy! This documentary takes you behind the scenes of a visionary brand that turned a simple idea into a global enterprise.
જો મન માં એવો સવાલ થતો હોય કે, શું મારે પણ ડોક્યુમેન્ટરી વિડીયો બનાવો જોઈએ. તો જો નીચે આપેલા બિઝનેસ માંથી કોઈપણ કેટેગરી માં તમારો બિઝનેસ હોય તો તમે બનાવી શકો...
Manufacturer
ડીલર અને distributor માં વિશ્વાસ અને ઓથેન્ટીસિટી ઊભી કરવાનું કામ કરે છે.
કંપની ની USP and System ને વિસ્તાર થી સમજી શકે.
કંપની પ્રત્યેના શંકાસ્પદ પ્રશ્નો ના ઉકેલ મેળવી શકે.
સેલ્સ ટીમ ને સેલ્સ કલોસિંગ માં અતિ મદદરૂપ છે.
Universities & Colleges
સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ ને પરફેક્ટ કરિયર માટે Universities સિલેક્ટ કરવા માં મદદ રૂપ થાય.
University દ્વારા થતી દરેક એકિતવિટી ને તમે શોર્ટ માં present Kari શકો
અન્યુલ ફંકશન ની અંદર University ની વેલ્યુ એડીશન કરી શકો
Banking Sectors
બેન્કિંગ ક્ષેત્રના ફીચર્સ, સેફટી અને સર્વિસ ને ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે.
એકાઉન્ટ હોલ્ડર સાથે તમે ઈમોશનલ બોન્ડિંગ બનાવી શકો છો.
બેન્કિંગ ક્ષેત્રના ટ્રસ્ટને ગ્રાહકો સાથે વધું ગાઢ બનાવી શકાય છે.
Honorable Person
તમે પબ્લિક ફિગર એટલે કે સફળ વ્યક્તિ તરીકે તમારી સ્ટોરી લોકો સુધી પહોંચાડી શકો છો
પર્સનલ બ્રાન્ડિંગ કરી શકો.
જેનો બેનીફીટ તમારા રહેલા બીજનેસ માં થાય છે જે માર્કેટિંગ કરતા પાવરફૂલ છે.
Technology & Startup
ટેક્નોલોજીની કંપની હોઈ તો વર્લ્ડ વાઈડ કવોલિફાઇડ લીડ્સ મેળવી શકો.
સ્ટાર્ટ અપ કંપનીને ફન્ડીંગ મેળવવામાં પણ મદદરૂપ.
કંપનીની ઇનોવેશન અને સ્ટાન્ડર્ડતા તમે લોકો સુધી પહોંચાડી શકો.
NGOs
NGO દ્વારા થતા સેવાકીય કાર્ય ને પબલિક સુધી પોહચડે છે.
NGO માટે ડોનેશન એકત્ર કરવા મદદરૂપ.
જરૂરિયાત મંત લોકો તમારા દ્વારા થતી સેવા નો લાભ લઈ શકે.
Our Clients say something about our Services
Manish Bhesaniya
⭐⭐⭐⭐⭐
Arkos Film is a great partner for businesses who are facing sales issues, Authencity issues. Their video production services are top-notch. They understand our business needs and tailor their solutions accordingly. We're very happy with the results and would definitely work with them again.
Jaydeep Dobariya
⭐⭐⭐⭐⭐
Arkos Film helped us to our brand image and boost sales. Their professional video production skills truly captured the detailed of our products. The sales video they created was incredibly effective in building trust with our wholesalers and dealers. We're thrilled with the results!
Nikunj Makwana
⭐⭐⭐⭐⭐
"We have got such an amazing output for our factory video, their team is excellent at work and fulfil all our needs. highly reccomeded. The sales video they created was incredibly effective in building trust with our wholesalers and dealers. We're thrilled with the results!
Frequently Asked Questions?
હવે, તમારી કંપની ની ડોક્યુમેન્ટરી ની ચિંતા અમારા પર મૂકી દો...
અમારી સ્ટોરીટેલિંગ અને ફોટોગ્રાફી ટિમ તમને જોઈએ એ રીતે અને તમારા બીઝનેસ ને ઊંડાણ થી
સમજીને તમને કામ કરી આપશે...
All rights @2024 Arkos Film